WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર, જાણો વિગતવાર માહિતી.

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર: ખેડા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન 8 ઓક્ટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. હાલ આ અરજીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે, અને અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2023 છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી પોતાની અરજી અંતિમ તારીખ પહેલા કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની Direct link નીચે મૂકવામાં આવેલી છે. ખેડા આરોગ્ય વિભાગની આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ કેટલી છે? પગાર ધોરણ કેટલું છે? શૈક્ષણિક લાયકાત, સિલેક્શન પ્રોસેસ તેમજ અરજી કેવી રીતે કરવી? તે લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી

સંસ્થાનું નામ ખેડા આરોગ્ય વિભાગ
પોસ્ટનું નામવિવિધ
કુલ ખાલી જગ્યાઓ44
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની તારીખ8 ઓક્ટોબર 2023 થી 20 ઓક્ટોબર 2023 સુધી.
વેબસાઈટhttps://gandhinagardp.gujarat.gov.in/

મહત્વની તારીખો

આ ભરતીનું નોટિફિકેશન ખેડા આરોગ્ય વિભાગ દ્વારા 8 ઓક્ટોબર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, અને ફોર્મ ભરવાની શરૂઆત પણ 8 ઓક્ટોબર 2023 થી થઈ ગયેલ છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 છે. ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી જ પોતાની અરજી ફોર્મ ભરવાનું રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓફિસિયલ વેબસાઈટની ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટર લિંક અહીં મૂકવામાં આવેલી છે, તમે ત્યાંથી ઓનલાઇન અરજી કરી કરી શકશો.

જગ્યા નું નામ

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા અહીં નીચે દર્શાવેલ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે

  1. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર – 8 જગ્યા
  2. ફિમેલ હેલ્થ વર્કર – 6 જગ્યા
  3. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ – 7 જગ્યા
  4. સ્ટાફ નર્સ – જગ્યા 7
  5. ડેટા એન્ટ્રી ઓપરેટર – 1 જગ્યા
  6. તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ – 1 જગ્યા
  7. ફાર્મસીસ્ટ – 6 જગ્યા
  8. ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લાર્ક – 2 જગ્યા
  9. મીડ વાઇફરી – 4 જગ્યા
  10. પી એચ એન – 1 જગ્યા
  11. એસ.આઈ – 1 જગ્યા

સીલેક્શન પ્રોસેસ

ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ અને મેરીટ ના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો ઓનલાઇન અરજી.

  • સૌપ્રથમ નીચે આપેલા નોટિફિકેશનને ડાઉનલોડ કરી સંપૂર્ણ વાંચો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે કહેક કરો
  • સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું થશે.
  • રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા આઈડી પાસવર્ડ જનરેટ થશે.
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન થવું.
  • હવે તમારું અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ આપલોડ કરો.
  • અરજી ફોર્મ માં ચકાસીયા બાદ સબમીટ બટન પર કલીક કરો.
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • ભરેલ અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવી લેવી.

નોંધ : શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજીની ફી અને ઉમર મર્યાદા જેવી અગત્યની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને તેનો અભ્યાસ કરો.

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે Direct Linkઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment