સૌથી સસ્તા ફટાકડા મળશે આ બજારમાં: આ બજારમાં આવી 200 થી વધુ ફટાકડાઓની અવનવી વેરાઈટી.
બનાસકાંઠાના ડીસાના બજારોમાં ફટાકડા ખરીદવા લોકોને ભીડ જામી છે હાલ બજારમાં ફટાકડાની 200થી વધુ વેરાયટીઓ આવી છે તેમ જ ભાવમાં પણ 15 થી 20% નો ધરખમ ઘટાડો થયો છે બજારમાં આવેલા ઇકો ફ્રેન્ડલી ફટાકડા ઓ એ પણ આકર્ષણ જમાવ્યું છે.
દિવાળી પર્વની ઉજવણી ને લઇ દરેક લોકોમાં ફટાકડાની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠાના ડીસાના બજારોમાં ખૂબ મોટા ભાઈએ ભીડ જોવા મળી રહી છે લોકો ભારે ઉત્સાહથી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે ફટાકડા ખરીદવા માટે લોકોની ભારે ભીડ અહીં જોવા મળી રહી છે આ વખતે ફટાકડાની વેરાઈટીઓ બજારમાં જોવા મળી રહી છે અને તેના ભાવોમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ફટાકડાના ભાવમાં 15 થી 20 ટકાનો ધરખમ ઘટાડો
ફટાકડા નો હોલસેલમાં વેચાણ કરતા વેપારી મુકેશભાઈ ઠક્કરે જણાવ્યું છે કે આ વર્ષે ફટાકડાના ભાવમાં 15 થી 20% નો ઘટાડો થયો છે આ ઉપરાંત લોકોને ફટાકડાની નવી 200 વેરાઈટીઓ પણ મળી રહેશે હાલ બજારમાં ₹50થી લઈને 50,000 સુધીના ફટાકડા ઉપલબ્ધ છે.
આ વર્ષે આવી અવનવી 200 થી વધુ નવી ફટાકડાની વેરાઈટીઓ.
આ વખતે ડીસાના બજારોમાં ચોકલેટ ચક્કર, સેલિબ્રેશન, રાજૂ કાલિયા, 288 શોર્ટ, એન્ગ્રીબર્ડ , chhota bheem, સ્વસ્તિક વીલ , ટ્રાય કલરના 25 , 50 તેમજ 100 શોર્ટ, બટરફ્લાય ,હોલી ચક્કર, ફોટો ફ્લેશ, હેલિકોપ્ટર , પેન્સિલ શોર્ટ સહિત અનેક ઇકો ફ્રેન્ડલી ફટાકડાની નવી વેરાઈટીઓ જોવા મળી રહી છે. લોકો ઇકો ફ્રેન્ડલી ફટાકડાની વધુને વધુ માંગ કરી રહ્યા છે જેથી આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડા નો વિકાસ કરવામાં આવ્યો છે આ ફટાકડાથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે તેમ જ નાના બાળકો પણ સારી રીતે ફટાકડા ફોડી શકશે
ધોરાજીમાં મફતના ભાવમાં ફટાકડા
ધોરાજીમાં ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સત્તા ભાવે ફટાકડાઓ વહેંચવામાં આવી રહ્યા છે અહીં ફટાકડાઓના બજાર ભાવ કરતા ૬૦ ટકા જેટલા ફટાકડા ઓછા ભાવમાં આપવામાં આવી રહ્યા છે ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા આ ફટાકડા હોલસેલમાં અત્યારે ખૂબ જ મોટાભાઈ વહેંચાણ શરૂ છે અને લોકો દૂર દૂરથી ફટાકડાની ખરીદી કરવા માટે ખૂબ મોટી ભીડ એ જામી રહી છે તો દરેક લોકો જેવો ઓછા ખર્ચે કોથરા ભરીને ફટાકડા ખરીદવા માંગતા હોય તેવો ધોરાજી માધવ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત હોલસેલમાં પહોંચી જાય કેમકે ફટાકડા પૂરા થાય તે પહેલા પહોંચી જવું જરૂરી છે
અન્ય ન્યુઝ વાંચવા માટેની લીંક
અન્ય ન્યુઝ વાંચવા માટે અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
ડેઇલી ન્યુઝ વાંચવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |