જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 સ્ટાફ નર્સ એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત જાણો વિગતવાર માહિતી
જુનાગઢ મહાનગરપાલિકામાં યુપીએસસી અને યુસીએસસી માં ફાર્મા સિસ્ટર લેબ ટેક્નિશિયન સ્ટાફનર્સ અને એમપીએચડબલ્યુ તેમ જ એફએડબલ્યુ જેવી અન્ય વિવિધ કુલ 89 જગ્યાઓ માટે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ સાઇટની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
ભરતી સંસ્થાનું નામ | જુનાગઢ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન , એમપી એચ ડબલ્યુ, એફ એચ ડબલ્યુ, સ્ટાફનર્સ અને અન્ય |
નોકરી નું સ્થળ | જુનાગઢ |
કુલ ખાલી જગ્યાઓ | 89 |
અંતિમ તારીખ | 17 ઓક્ટોબર 2023 |
વેબસાઈટ | https://junagadhmunicipal.org |
શૈક્ષણિક લાયકાત
જુનાગઢ મહાનગરપાલિકાની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય માટે વિગતવાર માહિતી નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન ની સૂચનાઓને વાંચો
કુલ ખાલી જગ્યાઓ
ફાર્માસિસ્ટ | એઈ |
લેબોરેટરી ટેકનિશિયન | 09 |
સ્ટાફ નર્સ | 07 |
એમપીએચડબલ્યુ | 32 |
એફ એચ ડબલ્યુ | 32 |
એક્સ રેટેકનિશિયલ | 01 |
અગત્યની તારીખો
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ પર તારીખ 18 સપ્ટેમ્બર 2023 14 કલાકથી તારીખ 17 ઓક્ટોબર 2023 રાત્રીના 23.59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે
અગત્યની સૂચના
- અરજીઓ ફક્ત ઓનલાઇન જ કરવાની થશે
- કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ ઓફિસિયલ વેબસાઈટ https://junagadhmunicipal.org/ પરથી મેળવવાની રહેશે
- ઉમેદવારે નિયત થયેલ ફી 17 ઓક્ટોબર 2023 ના રાત્રીના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે
- ફી વગરની અરજીઓ આપોઆપ ના મંજૂર ગણાશે
- આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરીટ આધારે તો શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે
- સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
- આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલી મુદતી જગ્યાઓ છે
- આ જગ્યાઓનો કોઈપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઈપણ જવાબદારી રહેશે નહીં
- ભરતી લાગત વિગતવાર માહિતી માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ https://junagadhmunicipal.org/ પર થી જાણકારી મેળવી શકાશે
- આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા નો નિર્ણય આખરી અને દરેકને બંધન કરતા રહેશે
અરજી કેવી રીતે કરવી
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની થશે
અગત્યની લીંક
ભરતી જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમોપેજ પર જાઓ | અહીં ક્લિક કરો |