WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ANM (એ એન એમ) નર્સિંગ કોર્સ શું છે કોર્સ કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે જાણો વિગતવાર માહિતી

ANM પ્રોગ્રામ માટે પ્રવેશ મેળવવા માગતા લાયક ઉમેદવારોને સામાન્ય પ્રવેશ પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે પ્રવેશ આપવામાં આવે છે ભારતની મોટાભાગની એએમએમ કોલેજોમાં સ્થિતિ પ્રવેશ પ્રક્રિયા જોવા મળે છે

સામાન્ય રીતે ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ હેલ્થ પ્રમોશન મિડ બાય ફરી હેલ્થ કેર મેનેજમેન્ટ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય નર્સિંગ એએન એમના વિષયો છે આ અભ્યાસક્રમને આગળ ધપાવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ધીરજ રાખવાની સજાગ રહેવાની શારીરિક રીતે ફિટ રહેવાની અને જવાબદારી ધરાવતા હોવા જરૂરી છે એન એમ પાસે સારી કારકિર્દીનો અવકાશ પણ રહેલો છે અને એનજીઓ સરકારી હોસ્પિટલો નર્સિંગ હોમ ખાનગી હોસ્પિટલો વગેરે સહિતના તમામ ક્ષેત્રોમાં નોકરીની અનેક તકો રહેલી છે

ANM નર્સિંગ કોર્સ કોણે કરવા જોઈએ

દ્રઢ નિશ્ચય ધરાવતા ઉમેદવારો કે જેઓ સમર્પણ સાથે સખત મહેનત કરવા તૈયાર છે તેમણે અભ્યાસક્રમો કરવા જોઈએ હેલ્થ કેર સેક્ટરમાં કામ કરવા અને સમાજને કાળજી ધીરજ અને સ્નેહ સાથે સેવા પૂરી પાડવા ઇચ્છુક ઉમેદવારો આ કોર્સ માટે અરજી કરી શકે છે અરજી કરવા માટે લાયક બનવા માટે ઉમેદવારો પાસે માન્ય સંસ્થા માંથી 12 પાર્સિંગ ડિગ્રી હોવી જરૂરી છે આ પ્રોગ્રામ માટેની સરેરાશ કોર્સ ફી એક થી પાંચ લાખ સુધીની હોય છે

એ એન એમ નર્સિંગ પ્રવેશ પ્રક્રિયા જાણો

એ એને પ્રોગ્રામ માટે પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારો ને સામાન્ય પ્રવેશ પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે પ્રવેશ આપવામાં આવે છે કેટલીક કોલેજોમાં સીધા પ્રવેશની સુવિધા પણ ઉપલબ્ધ છે ભારતની મોટાભાગની એએનએમ કોલેજોમાં સીધી પ્રવેશ પ્રક્રિયા જોવા મળે છે ઉમેદવારો એ મધ્યવર્તી પરીક્ષામાં મેળવેલા સ્કોરના આધારે લેવામાં આવે છે

જો તેમના સ્કોર્સ કોલેજો દ્વારા બહાર પાડવામાં આવેલા કટોક માર્ક કરતાં વધુ સારા હશે તો તેઓ પ્રવેશ માટે પરવાનગી મેળવવાને પાત્ર થશે ઉપરાંત કેટલીક કોલેજોમાં મેરીટ આધારિત પ્રવેશ આપવામાં આવતા હોય છે જે પ્રવેશ પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે ત્યાં પણ ચોક્કસ કટ ઓફ માર્કસ આપવામાં આવે છે જ્યાં ઉમેદવારોએ તેના કરતાં વધુ સ્કોર કરવાની જરૂર છે અને પ્રવેશ મેળવવા માટે પાત્ર છે

એ એન એમ નર્સિંગ પાત્રતાના માપદંડ જાણો

ઉમેદવારો જે અભ્યાસક્રમને અનુસરવા માંગે છે તેના પ્રવેશ માટે પરવાનગી મેળવવા અમુક પાત્રતા આવશ્યકતાઓ હોય છે જેને પરિપૂર્ણ કરવાની જરૂર છે એ એન એમ પ્રોગ્રામ ને અનુસરવા માટે ઉમેદવારોએ વિજ્ઞાન વિષયો સાથે તેમની 12 પાસ પરીક્ષાઓમાંથી પસાર થવું જરૂરી છે આ તબક્કામાં જરૂરી ટકાવારી કોલેજ મુજબ બદલાયું છે જોકે ઉમેદવારે મેળવેલા સરેરાશ ગુણ 50% છે આ કોર્સ માટે એપ્લિકેશન કરવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા 17 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે

નોકરીની તકો વિશે જાણો

એ એન એમ whatsapp પૂર્ણ કરનારા ઉમેદવારો માટે નોકરીની અનેક તકો રહેલી છે તેવો હોમ નર્સ અથવા કોમ્યુનિટી હેલ્થ વર્કર રૂરલ હેલ્થ વર્કર અથવા બેઝિક હેલ્થ વર્કર તરીકે કામ કરી શકે છે વિવિધ જોબ પ્રોફાઈલ કે જેમાં ઉમેદવાર તેના પ્રતિકારો સાથે પ્રવેશ મેળવી શકે છે ANM કોર્સ કરેલા ઉમેદવારોને પગાર પણ સારો આપવામાં આવે છે

કોર્સ કરવા માટેની ઉત્તમ સંસ્થાઓ વિશે જાણો

તમામ કોર્સિસ અત્યારે હાલ અમદાવાદમાં જેજી ગ્રુપ ઓફ કોલેજ તથા અન્ય કોલેજમાં આ કોર્સ કરી શકાય છે જેનું સરનામું જેજી કેમ્પસ ગુલાબ ટાવર રોડ ઘાટલોડીયા, અમદાવાદ છે જેની તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ ઉપરાંત ઓફિસિયલ વેબસાઈટ ઉપર માહિતી પણ મેળવી શકો છો વધુ માહિતી માટે તમે સંપર્ક પણ આ નંબર પર કરી શકો છો

Leave a Comment