WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Tabela Loan Scheme Gujarat 2023 Know Complete Details.

Stable Loan Gujarat State 2023 The herdsmen and farmers of Gujarat will get loan under this scheme to build stables for their cows and buffaloes people who have many cows and buffaloes should be able to build stables in a good place to take care of them under Animal Husbandry Loan Scheme 2023Gujarat To avail this loan under Swarojgar Yojana, a person has to apply online from Adijati Gujarat website. In this article you will be given complete information about this scheme so please read this article till the end..

Tabela Loan Scheme 2023 Gujarat State.

Friends, we have come with information about a great scheme for cattle rearing people for the cattle breeders and farmers of Gujarat will get loan for building stables for their cows and cattle. So read this post completely.

Tabela Loan Scheme Gujarat State 2023.

Name of the scheme.Tabela Loan Assistance Scheme.
Official website.https://adijatinigam.gujarat.gov.in/
Main objective of the scheme.Providing opportunities for self employment.
Eligible assistance.4 lakhs.
interest rate.4%


Eligibility for availing loan.

Applicant must have caste certificate.

Age of the applicant should not be less than 18 years and not more than 55 years.

The annual income of the applicant should not exceed one lakh twenty thousand in rural area and one lakh 50000 in urban area..

The applicant must belong to the tribal community of Gujarat and must submit the example of the Mamlatdar Shri Social Welfare Officer Shri or Competent Officer Shri..

List of documents required to avail Tabela Loan Sahai Yojana.

Instance of the tribe of the applicant.

Copy of Aadhaar Card.

Caste pattern of the applicant.

Property proof 7 12 8A or building document and property card presented by the applicant recent and unencumbered.

Place of application .

which can be obtained from the office of Shri Gujarat Adijate Vikas Corporation or Corporation website https://adijatinigam.gov.in.

By whom to send the application.

The applicant from the tribal area shall send the proposal on the recommendation of the Project Administrator of that area while the non-tribal applicant shall send the proposal to the Corporation through the Assistant Commissioner Tribal..

Important link.

Click here for official website.

Click here to apply online.

Click here to login.

Click here to register.

Tabela Loan Scheme Online Forms Submission.

Beneficiary has to enter application details, application property details, loan details, guarantee details, etc. while filling his/her application details online..

In which the loan amount has to be paid in the next column by selecting the loan scan force table in the scheme selection.

You have to upload property details bank account details other required documents as per your requirement.

After filling all the details online, the application has to be checked again and saved.

A saved application number will be generated which needs to be printed and saved for future use.

ગુજરાતી માહિતી વાંચો

તબેલા લોન ગુજરાત રાજ્ય 2023 ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસો હોય તે લોકો ની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલો બાંધવા સક્ષમ હોવા જોઈએ છે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે આ લોન મેળવવા માટે વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે આ આર્ટિકલમાં તમને આ યોજના લખત સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જેથી આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો

તબેલા લોન યોજના 2023 ગુજરાત રાજ્ય

મિત્રો પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેદ માટે તબેલા બનાવવા માટે લોન મળશે સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવા માટે રૂપિયા ચાર લાખની લોન આપવામાં આવે છે જો તમારે પણ તબેલો બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પૂરી વાંચો

તબેલા લોન યોજના ગુજરાત રાજ્ય 2023


યોજનાનું નામ :- તબેલા લોન સહાય યોજના
ઓફિસિયલ વેબસાઈટ :- https://adijatinigam.gujarat.gov.in/
યોજનાનો મુખ્ય હેતુ : સ્વરોજગારીની તકો પૂરી પાડવી
મળવા પાત્ર સહાય :- 4 લાખ
વ્યાજદર :- 4%

લોન મેળવવા માટેની પાત્રતા

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ 50000 થી વધુ ન હોવી જોઈએ
  • અરજદાર ગુજરાતના આદિજાતિના હોવા જરૂરી છે મામલતદાર શ્રી સમાજ કલ્યાણ અધિકારી શ્રી અથવા સક્ષમ અધિકારીશ્રી નો દાખલો રજૂ કરવાનો રહેશે

તબેલા લોન સહાય યોજના નો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ની યાદી

  • અરજદાર નો આદિજાતિ નો દાખલો
  • આધાર કાર્ડ ની નકલ
  • અરજદારનો જાતિનો દાખલો
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો 7 12 8અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ તાજેતરનો અને બોજા વગરનો

અરજી મેળવવાનું સ્થળ

  • જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદાર શ્રી ની કચેરી ગુજરાત આદિજાતે વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબસાઈટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે

અરજી કોના દ્વારા મોકલવી

  • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજનના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનરની આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

લોગીન કરવા માટે અહીં ક્લિક કરો

નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો

તબેલા લોન યોજના ઓનલાઈન ફોર્મસ સબમિશન

  • લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો અરજીની મિલકતની વિગતો લોન ની વિગતો બાંહેધરી આપવાની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે
  • જેમાં સ્કીમની પસંદગીમાં લોન સ્કેન ફોર્સ ટેબલ પસંદગી કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે
  • તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો બેંક ખાતાની વિગતો અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે જે ભવિષ્યના ઉપયોગ માટે કામ આવશે.

Leave a Comment