WhatsApp ગ્રૂપમાં જોડાવો!

How to open online account in bank of baroda.

Nowadays it is very important for everyone to have their own savings account i.e. saving account in any one bank branch. In this article we have given step by step how to open an account online through Aadhaar card in five minutes from zero balance in Bank of Baroda bank branch for your needs. We have come with necessary step information, hope everyone will like the article and share useful information further..

It is very important to have a bank account in the digital world. The amount of assistance for the schemes run by the government is received in Siddhi Bank. Currently, bank of baroda is giving personal loans online. Moreover, it is also giving currency loans online. In such a situation, having a bank account is very important for a person. It becomes important. Here we will tell you the necessary information about how to open an account with zero balance in Bangkok Baroda from your mobile phone. You don’t even need to go to the bank to open an online account in Bank of Baroda. You can easily open an online account in Bank of Baroda at home. can open.

Open an online account in bank of baroda.

bank of baroda is a public sector bank which is reliable as well as providing good banking facilities as all banks provide online account opening facility similarly bank of baroda is also providing online bank account opening facility at home if you have a bank of Baroda do not have an account and you want to open your account then you can open an account in bank of baroda with zero balance at home by following the steps given below.

Documents required for online account opening in bank of baroda.

◾PAN Card.

◾aadhar card.

Mobile number linked with Aadhaar number.

Email Id.

Election card.

This account can be opened by Indian citizens aged 18 years and above.

This facility is for customers who do not have an account with the bank

You should be in an area where there is a good network while opening an online account from home via mobile.

Those who have such necessary documents can open their account in Bank of Baroda with zero balance online through their smartphone at home..

Online account opening process in bank of baroda.

Below are some simple steps to open zero balance account in bank of baroda following which you can easily open your account in bank of baroda at home which is as follows.

✔️To open BOB online account first go to the official website.

https://www.bankofbaroda.in/personal-banking/accounts/saving-accounts/baroda-advantage-saving-account

✔️On the homepage of the official website, click on the account section.

✔️After this click on the link of Baroda Advantage Saving Account in Saving Account.

✔️Click on Open now.

✔️To open an account in bank of baroda you will be given some instructions after reading which you click on yes.

✔️A new page will open in front of you where you have to fill basic details like your mobile number e-mail id etc then click on next.

✔️Now a new page will open in which you have to enter your Aadhaar number and PAN card number.

✔️An OTP will be sent to your registered mobile number above your Aadhaar number which you have to enter and verify then click on Next.

Process after providing OTP.

✔️After entering the OTP, the complete details of your Aadhaar card will automatically open in front of you.

✔️Now you have to select your branch and click on process.

✔️Then you have to fill your personal details.

✔️In the next page you have to select the services of bank of baroda you can select all the services and click on process.

✔️Then you will see a preview of all the information entered by you Check all the details carefully and click on submit application.

✔️After this you have to select the date and time for Video KYC and click on Schedule Video KYC.

✔️You have to complete the video kyc on the entered video kyc date and time.

✔️After verifying all your details in Video KYC your account will be opened in Bank of Baroda.

✔️Finally your account number and bank details will be sent to you via email and SMS.

ગુજરાતી માહિતી વાંચો

Bank of baroda માં ઝીરો બેલેન્સ થી ઓનલાઇન ખાતુ કેવી રીતે ખોલાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતીહાલ દરેક લોકો માટે કોઈપણ એક બેંક શાખામાં પોતાનો સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતું હોવું એ ખૂબ જ જરૂરી છે, આ આર્ટીકલ માં અમે તમારી જરૂરિયાત માટે બેંક ઓફ બરોડા બેંક શાખામાં ઝીરો બેલેન્સ થી પાંચ મિનિટમાં આધાર કાર્ડ દ્વારા ઓનલાઇન કેવી રીતે ખાતું ખોલાવવું તે લગતે સ્ટેપ બાય સ્ટેપ જરૂરી જાણકારી લઈને આવેલા છીએ તો આશા છે દરેક લોકોને આર્ટીકલ ખૂબ જ પસંદ આવશે અને ઉપયોગી માહિતી આગળ શેર કરજો.

ડિજિટલ દુનિયામાં બેન્ક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની રકમ સહાય સિદ્ધિ બેંકમાં પ્રાપ્ત થાય છે વર્તમાન સમયમાં bank of baroda પર્સનલ લોન ઓનલાઇન આપે છે વધુમાં એ મુદ્રા લોન પણ ઓનલાઇન આપી રહી છે ત્યારે આવી સ્થિતિમાં વ્યક્તિ માટે બેંક ખાતુ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અહીં અમે તમને ઘરે બેઠા તમારા મોબાઇલ ફોન થી બેંગકોક બરોડા માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલાવવું તે લગતે જરૂરી જાણકારી જણાવીશું બેંક ઓફ બરોડામાં ઓનલાઇન ખાતુ ખોલાવવા માટે તમારે બેંકમાં જવાની પણ જરૂર નથી તમે સરળતાથી ઘરે બેઠા બેંક ઓફ બરોડામાં ઓનલાઇન અકાઉન્ટ ખોલાવી શકો છો

bank of baroda માં ઓનલાઈન ખાતું ખોલાવો

bank of baroda એ જાહેર ક્ષેત્રની બેન્ક છે જે વિશ્વસનીય હોવાની સાથે સાથે સારી બેન્કિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે તમામ બેંક ઓનલાઇન એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા આપે છે તેવી જ રીતે બેંક ઓફ બરોડા પણ ઘરે બેઠા બેંકમાં ઓનલાઇન ખાતુ ખોલાવવાની સુવિધા આપી રહી છે જો તમારી પાસે બેન્ક ઓફ બરોડામાં ખાતું નથી અને તમે તમારું ખાતું ખોલાવવા માગો છો તો તમે નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા ઝીરો બેલેન્સ થી bank of baroda માં ખાતું ખોલાવી શકો છો

bank of baroda માં ઓનલાઈન ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

◾પાનકાર્ડ

◾આધાર કાર્ડ

◾આધાર નંબર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર

◾ઈમેલ આઇડી

◾ચૂંટણી કાર્ડ

✔️આ ખાતુ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો ખોલાવી શકે છે

✔️આ સુવિધા એવા ગ્રાહકો માટે છે કે જેમનું ખાતું બેંકમાં નથી

✔️તમારે એવા વિસ્તારમાં હોવું જોઈએ ત્યાં સારું નેટવર્ક હોય મોબાઈલ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન ખાતું ખોલાવતી વખતે

✍🏿આટલા જરૂરી ડોક્યુમેન્ટ હોય તેવો ઘરે બેઠા પોતાના સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન ઝીરો બેલેન્સથી બેંક ઓફ બરોડા માં પોતાનું ખાતું ખોલાવી શકે છે

bank of baroda માં ઓનલાઈન ખાતું ખોલવાની પ્રોસેસ

bank of baroda માં જીરો બેલેન્સ ખાતુ ખોલાવવા માટે નીચે કેટલાક સરળ પગલાં આપવામાં આવ્યા છે જેને અનુસરીને તમે સરળતાથી ઘરે બેઠા bank of baroda માં તમારું ખાતું ખોલાવી શકો છો જે આ મુજબ છે

✔️બીઓબી ઓનલાઈન એકાઉન્ટ ઓપન કરવા માટે પહેલા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ

https://www.bankofbaroda.in/personal-banking/accounts/saving-accounts/baroda-advantage-saving-account

✔️ઓફિસિયલ વેબસાઈટના હોમપેજ ઉપર અકાઉન્ટ વિભાગ ઉપર ક્લિક કરો

✔️આ પછી સેવિંગ એકાઉન્ટમાં બરોડા એડવેન્ટેજ સેવિંગ અકાઉન્ટ ની લીંક ઉપર ક્લિક કરો

✔️ઓપન નાવ ઉપર ક્લિક કરો

✔️bank of baroda માં ખાતું ખોલાવવા માટે તમને કેટલીક સૂચનાઓ આપવામાં આવશે જે વાંચ્યા પછી તમે યસ ઉપર ક્લિક કરો

✔️તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી વગેરે જેવી બેઝિક ડિટેલ ભરવાની રહેશે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો

✔️હવે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે તમારો આધાર નંબર અને પાનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે

✔️તમારા આધાર નંબર ઉપર તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે જેને તમારે એન્ટર કરીને વેરીફાઈ કરવાનો રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો

OTP આપ્યા પછી ની પ્રોસેસ

✔️ઓટીપી એન્ટર કર્યા બાદ તમારા આધાર કાર્ડ માં જે સંપૂર્ણ વિગતો હશે તે સંપૂર્ણ વિગતો આપમેળે તમારી સામે ઓપન થશે

✔️હવે તમારે તમારી શાખા પસંદ કરવી પડશે અને પ્રોસેસ ઉપર ક્લિક કરવું પડશે

✔️ત્યારબાદ તમારે તમારી અંગત વીગતો ભરવાની રહેશે

✔️આગળના પેજમાં તમારે bank of baroda ની સેવાઓ પસંદ કરવાની રહેશે તમે બધી સેવાઓ પસંદ કરી શકો છો અને પ્રોસેસ ઉપર ક્લિક કરી શકો છો

✔️ત્યારબાદ તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ માહિતીનો પ્રિવ્યુ તમારી સામે આવશે બધી વિગતો કાળજીપૂર્વક તપાસો અને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરો

✔️આ પછી તમારે વિડીયો કેવાયસી માટે તારીખ અને સમય પસંદ કરવો પડશે અને શેડ્યુલ વિડીયો કેવાયસી ઉપર ક્લિક કરો

✔️તમે દાખલ કર્યા વિડીયો કેવાયસી તારીખ અને સમય ઉપર વિડિયો kyc પૂર્ણ કરવું પડશે

✔️વિડીયો કેવાયસી માં તમારી તમામ વિગતોની ચકાસણી કર્યા પછી તમારો ખાતો બેંક ઓફ બરોડામાં ખોલવામાં આવશે

✔️અંતમાં તમારો એકાઉન્ટ નંબર અને બેંક વિગતો તમને ઈમેલ અને એસ.એમ.એસ દ્વારા મોકલવામાં આવશે

Leave a Comment