વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેંશન યોજના – રાજ્ય સરકાર.

Old Age Support Scheme, Destitute Old Age Pension Scheme – State Govt..

Purpose of Old Age Assistance Scheme,

The main objective of this scheme is to provide financial assistance to the destitute elderly and disabled elderly to lead their livelihood

Eligibility Rules for Old Age Assistance Scheme

There are certain rules laid down by the government for filling the form for this scheme which are as follows

1. Age of applicant should be 60 years or more, in case of disabled applicant age of 45 years or more and percentage of disability 75% or more.

2. The son of the applicant should not be more than 21 years of age, and if the son is physically or mentally disabled or has a serious illness like TB cancer, no rule will apply against his age being more than 21 years.

3. Must be native of Gujarat for last 10 years.

Click here to download Gujarati Calendar 2023

Benefits/Assistance of the Scheme

In this scheme, the application process will be completed within 30 days after filling the form and financial assistance of 750 will be directly deposited in the bank account from the next month onwards.

Application Process

The scheme form has to be filled and deposited at the Mamlatdar office.

implementation

Mamlatdar of all Talukas under 33 District Collector Shri O. under Revenue Department

Important link

ઓફિશિયલ વેબસાઈટ

https://sje.gujarat.gov.in/schemes

Click here to download the scheme form

Video for complete information about Elderly Assistance Scheme

 
Readers are told here from where to fill the form of Vedari Sehe Yojana, how in how much time the application process will be completed and where are the rules and how much financial assistance will be eligible.
Further to inform that both husband and wife of the same family can get benefit in this scheme. So if you have a person of 60 years or more in your family or in your house, take advantage of this scheme and fill the form today, this scheme is very useful for every elderly person in the society, so share it more and more so that everyone can benefit from this scheme. Get informed and people will benefit more and more from this scheme.
 
Keep visiting our website www.edutarst.xyz and stay updated with such necessary information thanks.
 

ગુજરાતી માહિતી વાંચો

 
વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી અને પીડીએફ ફોર્મ ડાઉનલોડ કરો
 
આજે આપણે જાણીશું વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી જેમાં આ યોજનાના શું શું લાભ છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલો લાભ મળવાપાત્ર થશે અને કોણ આ સહાય માટે અરજી કરી શકે તમામ માહિતી મેળવવા માટે ગુજરાતીમાં લખેલ આ સંપૂર્ણ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને ખૂબ જ જરૂરી ઉપયોગી માહિતી હોય જેથી સમાજના દરેક ગ્રુપમાં આ યોજનાની માહિતી વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે
 
વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી
 
રાજ્યમાં વૃદ્ધ લોકોને ઘણી સહાય યોજનાઓ ઉપલબ્ધ છે આ યોજનાઓના કારણે તેમના જીવનમાં રાહત અને સુખ સુવિધા મળતી હોય છે અહીં આવી યોજના એટલે વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી પ્રસ્તુત છે
 
આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે
 
◆60 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓને સહાય મળવા પાત્ર છે
◆ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) હેઠળ વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
◆બીપીએલ યાદીમાં ઝીરો થી 16 ના સ્કોરમાં સમાવિષ્ટ ધરાવતા હોય તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
◆વૃદ્ધ પેન્શન યોજના સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તારમાં આ આવક ₹1,50,000 ની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે એટલે આટલી આવક અથવા આનાથી ઓછી આવક હોય તો આ યોજના મળવા પાત્ર છે
 
આ યોજના મેળવવા જનરલ લાયકાતના ધોરણ
 
ગુજરાત વય વંદના યોજના સહાય યોજનામાં પાત્ર બનતા માટે તમારે નીચે આપેલ પાત્રતાના પાયાના માપદંડોનું પાલન કરવાનું હોય છે અને ભવિષ્યમાં સરકાર દ્વારા ફેરફાર પણ કરવામાં આવતા હોય છે
 
●અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
અરજદારની ઉંમર કોઈપણ જગ્યાએ 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
●21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ (21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પરંતુ શારીરિક માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતો હોય તેવા લોકો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે)
 
વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાયની રકમ મળે
 
વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને દર મહિને લાભાર્થીઓના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ્ટલ ટ્રાન્સફોર્મ મારફતે 750 રૂપિયા જમા કરવામાં આવે છે 
 
વૃદ્ધ સહાય યોજના નો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ
 
√આધારકાર્ડ
√આવક અંગેનો દાખલો
√પાસપોર્ટ સાઇઝના બે ફોટા
√જન્મ પ્રમાણપત્ર
√રેશનકાર્ડ ની નકલ
√બેંક અથવા પોસ્ટ ખાતા ની પાસબુક
√21 વર્ષનો પુત્ર નથી તેનો પ્રમાણપત્ર તલાટી ક્રમ મંત્રી દ્વારા
મોબાઈલ નંબર
√દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે
 
વૃદ્ધ પેન્શન યોજના નું અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું
 
વૃદ્ધ સહાય યોજના ફોર્મ ભરવા માટે લોકો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એ માટે અમે નીચે ફેક્સ માં આવા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો છે જે તમને ઉપયોગી થશે
 
1】ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અન્વયે ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે જે ઓનલાઈન સેન્ટર પર થતી હોય છે
ગ્રામ પંચાયત ખાતે વીસીઇ પાસેથી અથવા કોમન સર્વિસ સેન્ટર ખાતેથી ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાય છે
 
સૌપ્રથમ વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ની ઝેરોક્ષ મેળવીને અરજી ગ્રામ પંચાયતના વીસીને આપવાનો રહેશે ત્યાર પછી વીસીઈ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી એન્ટ્રી કરવામાં આવશે
 
2】તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનો રહેશે અને ત્યાં ચકાસણી થશે
 

વૃદ્ધ પેન્શન યોજના ની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી

 
■સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ
 
 
■ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર દેખાતું નીચે મુજબનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
 
 
■આવેદનપત્ર ભરો
 
■ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજો જોડો
 
■ભરવામાં આવેલ ફોર્મને સામાજિક સુરક્ષા કચેરી ખાતે સબમીટ કરો
 
■ત્યારબાદ તમને મામલતદાર વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે

2 thoughts on “વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેંશન યોજના – રાજ્ય સરકાર.”

Leave a Comment

error: Content is protected !!