વાહન નું PUC સર્ટી ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત.

How to download PUC certificate of vehicle online .

According to the traffic rules every vehicle whether you want 3 wheel or 4 wheel and any big vehicles but every vehicle is required to have puc, if any vehicle is driving without puc and is detained by traffic police then on top of that Penalties can be provided, so it is very important to have a PUC certificate for every vehicle to avoid such fines and to protect the weather from pollution.

What is Puc?

The full name of PUC is Pollution Under Control, which means that the information about how much pollution your vehicle produces is given in this certificate. When you buy a new bike from the company, a free PUC certificate is given by the company for 1 year and this one year period. The completed vehicle driver has to pass the necessary vehicle test every 6 months through puc online or puc center. At present, there are many such puc centers operating in the country where the puc is issued by paying a fee according to the type of vehicle approved by the government.

Information to be given in Puc certificate

The PUC certificate contains the following required information

 • I can Certificate No
 • Vehicle Registration Number
 • Mobile number
 • Emission Name
 • Type of fuel
 • Vehicle number plate
 • Date of issue of PUC certificate
 • Puc certificate issuance time
 • Puc certificate validity date
 • Details of tests required

 

How to Download PUC Certificate of Vehicle Online

To extract puc of any vehicle online let us tell you that your vehicle should be tested at puc center and puc of your vehicle should be extracted from puc center earlier.

You can download PUC of your vehicle online in soft copy which will be recognized by the government and will be recognized by traffic police anywhere during vehicle puc verification.

So let’s know step by step information how to download puc certificate online at home .

 • Step 1 First   go to the official website https://vahan.parivahan.gov.in
 • Step 2 There click on puc option
 • Step 3 Go to puc certificate menu
 • Step 4 Enter the register number
 • Step 5 Enter the last 5 digits of the case number
 • Step 6 Click on puc details

By clicking on the above information, filling the details step by step, the puc certificate of your vehicle will open in a new page with all the details of your vehicle, now press the download button and save it in your mobile.

So here necessary information is given about how you can get PUC certificate of any vehicle every 6 months at home very easily on mobile and online. 

PUC સર્ટિફિકેટ નિયમો વિડીયો

 

You were reading this article through our website www.edutarst.xyz, to get all such useful information in daily regular gujarati join our whatsapp group, touch the whatsapp banner given above to join our whatsapp group. Thank you

Thank you for visiting our website.

ગુજરાતી માહિતી વાંચો

પીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી

પીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર આરસી બુક વીમા કવચ પીયુસી સર્ટિફિકેટ અને ચલાવનાર વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું ફરજિયાત છે અને જે વાહન ચલાવતી વખતે સાથે રાખવા અથવા ડીજે લોકરમાં રાખવા જરૂરી છે

પીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન

પીયુસી એ મોર્થ દ્વારા વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવવા તરફ એક કદમ છે પીયુસી દ્વારા તમારું વાહન કેટલું પ્રદૂષણ કરે છે તે તમામ માહિતી તેમાં આપવામાં આવે છે હાલમાં દેશમાં ઘણા બધા પીયુસી સેન્ટરો કાર્યરત છે જ્યાં તમે તમારા વાહનોની પીયુસી કઢાવી શકો છો પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર

પીયુસી પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જ્યારે તમે પીયુસી કઢાવવા જાવ ત્યારે વેબ કેમ દ્વારા તમારા બાઇકની પાછળની નંબર પ્લેટ નો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરા મીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી ગમે ત્યારે તમે ઓનલાઈન પીયુસી ડાઉનલોડ કરી શકો છો

જ્યારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા એક વર્ષ માટે પીયુસી પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે એક વર્ષ પૂર્ણ થયા બાદ તમારા વાહનનો દર છ મહિને પીયુસી સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને પીયુસી સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે જો વાહન દ્વારા પ્રદૂષણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી આરટીઓ કચેરીને આપવામાં આવે છે

પીયુસી પ્રમાણપત્રમાં આપવામાં આવતી માહિતી

પીયુસી પ્રમાણપત્ર નંબર

વાહન નોંધણી નંબર

મોબાઈલ નંબર

નોંધણીની તારીખ

ઉત્સર્જન નામ 

ફ્યુલ નો પ્રકાર

પીયુસી કોડ

પીયુસી કઢાવ્યા તારીખ સમય

પીયુસી ની માન્યતા તારીખ

વાહનની નંબર પ્લેટ

વાહનના જે ટેસ્ટ કરવામાં આવ્યા છે તેની માહિતી

પીયુસી પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરવું?

પીયુસી ઓનલાઇન ડાઉનલોડ કરતા પહેલા તમને જણાવીએ છીએ કે તમારા દ્વારા તમારા વાહનો ટેસ્ટીંગ પીયુસી સેન્ટર ખાતે કરાવેલ અને પીયુસી કઢાવેલ હોવું જરૂરી છે ઓનલાઇન પીયુસી સર્ટિફિકેટ તમને સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકો છો અહીં પીયુસી સર્ટિફિકેટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તેના સ્ટેપ આ મુજબ છે

◾સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ 

https://vahan.parivahan.gov.in

◾પીયુસી ઓપ્શન ઉપર ક્લિક કરો

◾હવે પછી પીયુસી સર્ટિફિકેટ મેનુ ઉપર જાઓ

◾રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો

◾છેલ્લા પાંચ આંકડાનો કેસિસ નંબર દાખલ કરો

◾હવે કેપ્ચા કોડ નાખવાનો થશે

◾ત્યારબાદ પીયુસી ડીટેલ બટન ઉપર ક્લિક કરો

◾અહીં પીયુસીમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરો અને પછી પ્રિન્ટ કઢાવી લ્યો

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

Leave a Comment