ગુજરાત સરકાર દીકરીઓના જન્મ પર આપી રહી છે એક લાખ દસ હજાર રૂપિયા, શું છે વહાલી દિકરી યોજના, કેવી રીતે કરવી અરજી?

વહાલી દિકરી યોજના : હાલ દરેક લોકોને ઉપયોગી થઈ શકે તેવી સરકારશ્રી દ્વારા અનેક નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2019 માં રાજ્યના નાગરિકોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે વહાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પ્રથમ બે દીકરીઓ સુધી સરકારશ્રી દ્વારા દીકરીની ઉંમર … Read more