નવી રંગોળી ડિઝાઇન

દિવાળી 2023 માટે નવી લેટેસ્ટ રંગોળી ડિઝાઇન: ભારતમાં દરેક તહેવારો માં લોકો પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે, પ્રવેશ દ્વારની બાજુમાં ફ્લોર પર રંગોળી બનાવવી તે ભારતના લોકોની પરંપરા છે. હોળી, દિવાળી ,લગ્ન, પૂજા અને અન્ય પ્રસંગો જેવા તહેવારોમાં લોકો ઘરને સજાવવા અને દેવી-દેવતાઓને તેમજ મુલાકાતિઓને આવકારવા માટે તેમના આંગણામાં રંગોળી ની ડિઝાઇન કરેછે. રંગોળી … Read more