ફાસ્ટેગના નિયમમાં ફેરફાર : નવા નિયમો જણાવો.
ફાસ્ટેગ : npci ફાસ્ટેડ માટે નવા નિયમો લાગુ કર્યા છે.. ફાસ્ટૅગ બેલેન્સ માન્યતા નિયમો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા ફાસ્ટેજ નિયમો 17 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવી રહ્યા છે. આમાં વપરાશ કરતાં ઓએ તેના ફાસ્ટેગ સ્ટેટસ અંગે વધુ સક્રિયતા રાખવી પડશે જો આવું નહીં થાય તો ફાસ્ટેગ ચુકવણી … Read more