સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024: સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી જાહેર, અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી.
Central bank of india Recruiment 2024, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024: બેંકમાં નોકરી કરવાની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ભારતમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આઈ ટી વિભાગમાં વિવિધ રોલ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્ટ્રલ બેન્ક … Read more