ખુશ ખબર: ખેડૂતો માટે આનંદના સમાચાર, ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15,000 થી 20,000 મળી શકે છે.

સરકારી ખેતીવાડી યોજના 2025 : ખેડૂતો માટે આનંદના સમાચાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 15,000 થી 20,000 મળી શકે છે. મોદી સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય. કરોડો અન્નદાતાઓને થશે લાભ. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહન માટે નાણા મળી શકે છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા … Read more