ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર ડાઉનલોડ કરો.

ગુજરાત પોલીસ ભરતી અપડેટ, Gujarat police Recruiment update : ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી ની તારીખ જાહેર કરાઈ છે. તારીખ 8 જાન્યુઆરી 2025 થી શારીરિક કસોટી શરૂ થશે જેની પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2025 થી પોલીસ ભરતી અંગેના કોલલેટર ડાઉનલોડ કરી … Read more