NABARD Recruiment 2024: નાબાર્ડ ભરતી 2024 : નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ( નાબાર્ડ ) દ્વારા નિષ્ણાંત ની જગ્યા ભરવા માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર છે ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2025 છે.
નાબાર્ડ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા ઓનલાઇન અરજીની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અત્રે મૂકવામાં આવેલી છે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને ભલામણ છે કે આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
NABARD Recruiment 2024:
ભરતી સંસ્થા | નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ( નાબાર્ડ ) |
પોસ્ટ | વિવિધ નિષ્ણાંત |
જગ્યા | 10 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
પગાર ધોરણ અને વય મર્યાદા | પોસ્ટ પ્રમાણે અલગ અલગ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની વેબસાઈટ | www.nabard.org |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી.
પોસ્ટ | જગ્યા |
ETL ડેવલપર | 1 |
ડેટા સાયન્ટિસ્ટ | 2 |
સિનિયર બિઝનેસ એનાલિસ્ટ | 1 |
બિઝનેસ એનાલિસ્ટ | 1 |
UI/UX ડેવલપર | 1 |
સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ | 1 |
પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ | 1 |
વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ | 1 |
વરિષ્ઠ વિશ્લેષક – સાઈબર સિક્યુરિટી ઓપરેશન્સ | 1 |
નાબાર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત :
આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ પોસ્ટ મુજબ BE/B. TECH / M. TECH,ગ્રેજ્યુએટ, એમસીએ, એમએસડબલ્યુ, વગેરે કરેલું હોવું જોઈએ. પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર માહિતી જાણવા માટે નોટિફિકેશન ને વાંચવું.
નાબાર્ડ ભરતી, ઉંમર મર્યાદા :
પોસ્ટ | વય મર્યાદા |
ETL ડેવલપર | 25 થી 40 વર્ષ |
ડેટા સાયન્ટિસ્ટ | 25 થી 40 વર્ષ |
સિનિયર બિઝનેસ એનાલિસ્ટ | 25 થી 40 વર્ષ |
બિઝનેસ એનાલિસ્ટ | 24 થી 35 વર્ષ |
UI/UX ડેવલપર | 25 થી 35 વર્ષ |
સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ | 25 થી 40 વર્ષ |
પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ | 35 થી 55 વર્ષ |
વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ | 35 થી 55 વર્ષ |
વરિષ્ઠ વિશ્લેષક – સાઈબર સિક્યુરિટી ઓપરેશન્સ | 35 થી 55 વર્ષ |
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. અનુભવ, શૈક્ષણિક લાયકાત વગેરેના આધારે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
નાબાર્ડ ભરતી, પગાર ધોરણ :
પોસ્ટ | પગાર ( વાર્ષિક પેકેજ) |
ETL ડેવલપર | 12 થી 18 લાખ |
ડેટા સાયન્ટિસ્ટ | ૧૮ થી ૨૪ લાખ |
સિનિયર બિઝનેસ એનાલિસ્ટ | 12 થી 15 લાખ |
બિઝનેસ એનાલિસ્ટ | 6 થી 9 લાખ |
UI/UX ડેવલપર | 12 થી 18 લાખ |
સ્પેશિયાલિસ્ટ ડેટા મેનેજમેન્ટ | 12 થી 15 લાખ |
પ્રોજેક્ટ મેનેજર- એપ્લિકેશન મેનેજમેન્ટ | ₹36 લાખ |
વરિષ્ઠ વિશ્લેષક – નેટવર્ક / SDWAN ઓપરેશન્સ | ₹30 લાખ |
વરિષ્ઠ વિશ્લેષક – સાઈબર સિક્યુરિટી ઓપરેશન્સ | ₹30 લાખ |
How to Apply nabard Recruiment : નાબાર્ડ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- step 1: આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ www.nabard.org પર જવું.
- step 2: હોમ પેજ પર કરિયર બટન પર ક્લિક કરો.
- step 3: તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે ભરતી સંબંધિત અરજી લિંક પર ક્લિક કરો.
- step 4: હવે તમે ક્લિક હિયર ફોર ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- step 5: તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારે તમે માહિતી ભરો અને સહી તેમ જ તમારો ફોટોગ્રાફ અપલોડ કરો.
- step 6: હવે નિયત અરજી ફી જમા કરો (ઓનલાઇન )
- step 7: છેલ્લે ભરાઈ ગયેલા ફોર્મ ને સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતાં પહેલા સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.
આને પણ વાંચો
ખેડૂતોને એક જાન્યુઆરી 2025 થી મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન : તમામ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.