જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે, ટીચર ભરતી ની રાહ જોતા લાખો ઉમેદવારો માટે આ એક ખૂબ સારી તક છે, આ ભરતીની જાહેરાત અનુદાનિત પ્રાથમિક માટેની છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને માસિક ફિક્સ પગાર 21 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે, 5 ડિસેમ્બર 2024 થી 12 ડિસેમ્બર 2024 સુધીના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે ખાલી જગ્યાઓની વિગત લાયકાત વેતન અરજી નો પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે તમામ બાબતો માટે આર્ટીકલ ને અંત સુધી જરૂર વાંચો.
જ્ઞાન સહાયક ભરતી ( અનુદાનિત પ્રાથમિક )
વિભાગ | સમગ્ર શિક્ષા |
જગ્યા | જ્ઞાન સહાયક |
વેતન | ફિક્સ 21 હજાર રૂપિયા માસિક |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી ની તારીખ | 5 ડિસેમ્બર 2024 થી 12 ડિસેમ્બર 2024. |
જ્ઞાન સહાયક પ્રાથમિક દ્વારા 1 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, આ ભરતી માટે અરજી કરવાની તારીખ 5 ડિસેમ્બર 2024 થી શરૂ થશે તેમજ 12 ડિસેમ્બર 2024 સુધી આ ભરતી માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો છેલ્લી તારીખ પહેલા તમારે અરજી જમા કરાવી દેવાની રહેશે.
ઉંમર મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધી હોવી જોઈએ. તથા વય મર્યાદા ને લગતી વધુ માહિતી માટે જાહેરાતને જરૂરથી વાંચવી.
પસંદગી પ્રક્રિયા
જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
જ્ઞાન સહાયક ભરતીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે સૌથી પહેલા તમારે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરી વાંચવાનું રહેશે. અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો.
- ત્યારબાદ અરજી કરવા માટે સૌ પ્રથમ જ્ઞાન સહાયકની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- વેબસાઈટમાં મેનુ સેકશનમાં કરિયર ઓપ્શન જોવા મળશે તેના ઉપર.
- અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી પાસવર્ડ મળશે તેની મદદથી લોગીન થાઓ.
- લોગીન કરતા ની સાથે તમારી સામે અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો.
Important Links
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here