IPL Auction 2025: બિહારના ત્રેયર વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન ખરીદ્યો છે . વૈભવ સૂર્યવંશી એ ડાબોડી બેટ્સમેન છે જેને રાજસ્થાન રોયલ દ્વારા એક કરોડ દસ લાખ રૂપિયા માં ખરીદ્યો છે. IPL Auction 2025 માં વૈભવ સૂર્યવંશી નું નામ આવતાની સાથે જ દિલ્હી અને રાજસ્થાનની ટીમો તેને ખરીદવા માટે આગળ આવી હતી.
બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. વૈભવ સૂર્યવંશી ની બેઝ price 30 લાખ રૂપિયા હતી અને હવે તે પહેલીવાર ipl માં રમતા જોવા મળશે. વૈભવ સૂર્યવંશી માત્ર ૧૩ વર્ષનો છે પરંતુ તેની બેટિંગમાં પાવર છે. તે ખૂબ જ સારો બેસ્ટમેન છે.
આને પણ વાંચો જો તમારા બાળકોને youtubeની ટેવ હોય તો આ માહિતી અવશ્ય વાંચો : અહીં ક્લિક કરો
તાજેતરમાં જ વૈભવ સૂર્યવંશી ભારતની અંડર -19 ટીમનો સભ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા-A સામે શાનદાર સદી ફટ કરી હતી. વૈભવ એ માત્ર 62 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી, તેના બેટમાંથી 14 ચોક્કા અને છ સિક્સ આવ્યા હતા. વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગ માટે ખૂબ જાણીતો થયો છે, અને ipl માં તેના પર મોટા પ્રમાણમાં નાણા નું રોકાણ કરવામાં આવ્યું છે
ipl 2025 ની હરાજીમાં વૈભવ સૂર્યવંશી નું નામ આવતાની સાથે જ દિલ્હી અને રાજસ્થાનની ટીમો તેને ખરીદવા માટે કૂદી પડી હતી. આ બંને ટીમોએ તેની સાથે વાત કરી હતી.
આને પણ વાંચો ઘરે બેઠા પૈસા કમાવાની સરળ રીત જાણો આ બેસ્ટ પાંચ એપ્લિકેશન વિશે અહીં ક્લિક કરો
દિલ્હી એ વૈભવનો ટ્રાયલ લીધો હતો, જ્યારે રાજસ્થાની પણ આ ખેલાડી નો ટેલીફોનિક ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. વૈભવ સૂર્યવંશી બિહારના તાજપુરમાં રહે છે. આ ખેલાડી સાત વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે અને તે અઠવાડિયામાં ચાર વખત ત્રણ કલાક પટના સુધી ટ્રેનમાં જતો હતો અને ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. હાલ ipl 2025 ઓપ્શનમાં આ ખેલાડીની મહેનત રંગ લાવી છે. અને તેને એક કરોડ દસ લાખ રૂપિયામાં આઇપીએલમાં રમવા માટે રાજસ્થાન રોયલ એ ખરીદી લીધો છે. આવનાર ipl 2025 ની સિઝનમાં આ ખેલાડી ની પહેલીવાર એન્ટ્રી જોવા મળશે અને ધુઆધાર બેટિંગ જોવા મળશે.
માહિતી સારી લાગે તો તમારા દરેક મિત્રો સુધી વધુ ને વધુ શેર કરવાનું ભૂલશો નહીં
અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |