RRB NTPC Recruiment 2024: તાજેતરમાં રેલવે ભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં. રેલવે વિભાગ દ્વારા ખૂબ લાંબા સમય બાદ 11,000 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરેલી છે, રેલવે વિભાગમાં નોકરી કરવાની રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે, લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જાહેર કરાયેલા આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે લગત તમામ માહિતી નીચે મુજબ છે. આ ભરતી ની નવીનતમ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની ડેઇલી વિઝીટ કરવી.
RRB NTPC Recruiment 2024
ભરતી સંસ્થા | ભારતીય રેલવે |
પોસ્ટ | નોન ટેક્નિકલ કેટેગરી |
જગ્યાઓ | 11558 |
લાયકાત | 12 પાસ, અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ |
જાહેરાત તારીખ | 14.9.2024 |
અરજી મોડ | ઓનલાઇન |
વેબસાઈટ | https://indianrailways.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વિદ્યાર્થીઓ 12 પાસ હોય અથવા અંડર ગ્રેજ્યુએટ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે આ ઉપરાંત કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ કોઈ પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે અહીં આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ એ અલગ અલગ પદો પર ભરતી જાહેર કરવામાં આવેલી છે.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અમે દ્વારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે. 18 થી 30 વર્ષની વચ્ચે વહી મર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે યોગ્ય ગણવામાં આવશે. સરકારી એ નિયમો અનુસાર આરક્ષિત વર્ગો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં કેટેગરીના આધારે ફીમાં તફાવત જોવા મળી શકે છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી રૂપિયા 500 અને એસસી એસટી મહિલા ઉમેદવારો અને આર્થિક રીતે પછાત વર્ગ માટે રૂપિયા 250 અરજી ફી. અરજી ફી ની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનની સૂચનાઓને વાંચો.
અગત્યની તારીખ
અરજી શરૂ થયા તારીખ : 14 સપ્ટેમ્બર 2024 ગ્રેજ્યુએટ માટે અને 21 સપ્ટેમ્બર 2024 અંડર ગ્રેજ્યુએટ માટે
અરજી કરવાની છેલ્લી તારીખ : 13 ઓક્ટોબર 2024 ગ્રેજ્યુએટ માટે અને 20 ઓક્ટોબર 2024 અંડર ગ્રેજ્યુએટ માટે
મહત્વની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |